OFFER

banner image

GPSC IMPORTANT NOTE / ગુજરાતી


GENERAL KNOWLEDGE 


1) વિસ્તાર ની દ્રસ્તી એ ગુજરાત નો મોટો જિલ્લો  ક્યો છે - કછ


2) વસ્તિ ની દ્રસ્તી એ ગુજરાત નો મોટો જિલ્લો  ક્યો છે  - અમદાવાદ

3) ગુજરાત નો સૌથી મોટો લોક મેળોં ક્યો છે - વૈઠા નો મેળો 

* અમદાવાદ ના ધોળકા ખાતે યોજાઇ છે 


                              GPSC ના ટોપ MCQ માટે CLICK HERE                                     



4) ગુજરાત નો સૌથી મોટો પુલ ક્યો છે -ગોલ્ડન બ્રિજ
* ભરુચ માં નર્મદા નદી પર 

5) ગુજરાત નો સૌથી પહોળોં  પુલ ક્યો છે - ઋષિ દધીચી પુલ
*અમદાવાદ સાબરમતી નદી પર


                      ONLINE જનરલ નોલેજ ની બૂક ખરીદવા ક્લિક કરો



6) ગુજરાત નો સૌથી ઊચો બંધ  ક્યો છે - સરદાર સરોવર યોજના (138.82 મીટર)

* સરદાર સરોવર પાસે સાધુબેટ પર સ્ટેચયુ ઓફ યુનિટી બનાવેલ છે જેની ઊચાઇ 182 મીટર છે 

   ગુજરાત માં વિધાનસભા ની સીટ 182 હોવાથી ઊચાઇ 182 મીટર રાખી છે

GENERAL KNOWLEDGE,GPSC

GENERAL KNOWLEDGE



7) સાધુઓ નું મોસાળ તરીકે ક્યૂ સહેર જાણીતું છે -સિદ્ધપુર (પાટણ)

8) સાધુઓ નું પિયર  તરીકે ક્યૂ સહેર જાણીતું છે -ગિરનાર (જુનાગઢ )

9) ગુજરાત માં ટેલિવિજન ની સરૂઆત ક્યાં થી થય હતી -પિજ કેન્દ્ર ખેડા જીલા

10) ગિરનાર નું પૌરાણિક નામ નામ શું હતું - રૈવતક

11) ગુજરાત નું સૌથી ઊચું પર્વત સિખર ક્યૂ છે - ગિરનાર (1117)

        ONLINE જનરલ નોલેજ ની બૂક ખરીદવા ક્લિક કરો                     


12) સાબરમતી ના સંત તરીકે કોણ જાણીતું છે - મહાત્મા ગાંધી 


13) ગુજરાત ના અશોક તરીકે કોણ જાણીતું છે - કુમારપાળ

14) ગુજરાત ની સૌથી મોટી લાઈબ્રેરી ક્યાં આવેલી છે - સેંટ્રલ લાઈબ્રેરી (વડોદરા)

15) ગુજરાત ની સૌથી મોટી ઉધ્યોગિક વસાહત ક્યાં આવેલી છે - અંકલેશ્વર


                                  MOTIVATIONAL STORY  માટે ક્લિક કરો                                                            

GPSC IMPORTANT NOTE / ગુજરાતી GPSC IMPORTANT NOTE / ગુજરાતી Reviewed by ONLINE GURU on June 28, 2019 Rating: 5

No comments:

Powered by Blogger.