OFFER

banner image

GPSC / GENERAL KNOWLEDGE


General knowledge


૧)  મધર્સ  ડે  ક્યારે ઉજવવા માં આવે છે - મે મહિના  નો બીજો રવિવાર


૨) ફાધર્સ  ડે  ક્યારે ઉજવવા માં આવે છે -  જૂન મહિના  નો ત્રીજો  રવિવાર

૩) ચીલ્ડ્રન ડે  ક્યારે ઉજવવા માં આવે છે -  ૧૪ નવેમ્બર (જવાહરલાલ નેહરૂ         

                                                                                   નો જન્મદિવસ હોવાથી )


GPSC,knowledge

GPSC  JOBS

CLICK HERE FOR GPSC TOP QUESTIONS




૪) ૧૫ જૂન ૨૦૧૯ ના રોજ નીતિ આયોગ ની કેટલામી બેઠક નું આયોજન  થયું હતું - ૫ મી  બેઠક

             ( નવી દિલ્લી   ખાતે )
           * ૨૦૨૪ સુધી માં ૫ ટ્રિલિયન ની અર્થવ્યવસ્થા બનવા નું લક્ષ્ય 
               બનાવ્યું 

૫)ભારત ની અત્યારે અર્થવ્યવસ્થા કેટલા અબજ ડોલર ની છે -૨૭૫૦

૬)નીતિ આયોગ ની પ્રથમ બેઠક ક્યારે મળી હતી - ૮ ફેબ્રુઆરી ૨૦૧૫


૭)નીતિ આયોગ ની  સ્થાપના ક્યારે થય હતી -૧ જાન્યુઆરી ૨૦૧૫

૮)નીતિ આયોગ ના હાલ માં સીઇઓ કોણ છે -શ્રી અમિતાભ કાન્ત

૯) કૃષિ મહોત્સવ ૨૦૧૯ નો આરભ ક્યાં થી થયો હતો -પંચમહાલ જીલા ના ખાનપુર                                                                                               ગામે થી

                                                                                                   (મુખ્ય મંત્રી શ્રી  વિજય રૂપાની ના હાથે )

૧૦)  DSRA  નું પૂરું નામ જણાવો - DEFENCE SPACE RESEARCH AGENCY


                                                                (સ્પેસ વોર માટે સજ બનવા માટે સ્થાપના થઈ)

૧૧)   UNCTAD   ના રિપોર્ટ મુજબ ભારત નું સ્થાન કેટલામું છે- ૧૦ મું
        (UNCTAD- યુનાઇટેડ નેશન્સ કોન્ફરન્સ ઓન ટ્રેડ એન્ડ ડેવલપમેંટ)

૧૨)  ISS નું પૂરું નામ જણાવો -ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન ( 20 નવેમ્બર 1998 માં લોન્ચ કર્યું હતું)

       * ISS ના સહભાગી દેસો -અમેરિકા, રસિયા,જાપાન,કેનેડા અને યુરોપીયન સ્પેસ એજન્સિ. 

13)  NCERT નું પૂરું  નામ જણાવો -

       NATIONAL COUNCIL OF EDUCATIONAL RESEARCH & TRAINING

TOP NEWS ON SPORTS CLICK HERE


GPSC / GENERAL KNOWLEDGE GPSC / GENERAL KNOWLEDGE Reviewed by ONLINE GURU on June 27, 2019 Rating: 5

No comments:

Powered by Blogger.